299
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયૂને મણિપુરમાં મોટો ઝટકો લાગ્યો છે.
મણિપુરમાં JDUના ધારાસભ્યોએ નીતિશ કુમારનો સાથ છોડી દીધો છે.
મણિપુરમાં JDUના 6માંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.
ભાજપમાં શામેલ થનારા ધારાસભ્યોમાં જોયકિશન, એન સનાટે, મોહમ્મદ અચબ ઉદ્દીન, પૂર્વ ડીજીપી એલ એમ ખૌટે અને થંગઝામ અરુણ કુમાર સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : સાઉથની આ ખુબસુરત અભિનેત્રી આ મોટી હસ્તી સાથે બંધાઇ લગ્નના બંધનમાં- તસવીરો જોઈને ફેન્સને આવી ગયા ચક્કર- તમે પણ જુઓ ફોટોસ
You Might Be Interested In