ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ- સીરિયાના આ બે એરપોર્ટ પર ઇઝરાયલે એર સ્ટ્રાઇક કરી- જાણો વિગતે 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઈઝરાયેલ(Israel) અને ઈરાન(Iran) વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ છે. 

ઈઝરાયેલે બુધવારે રાત્રે એક કલાકની અંદર સીરિયાના અલેપ્પો(Aleppo, Syria) અને દમાસ્કસ એરપોર્ટ(Damascus Airport) પર હવાઈ હુમલા(Air strikes) કર્યા છે. 

ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઈરાની વિમાનને(Iranian plane) ઉતરતા અટકાવવા માટે ઈઝરાયેલે અલેપ્પો એરપોર્ટને નિશાન બનાવ્યું હતું.

જોકે ઈઝરાયેલના હુમલાથી એરપોર્ટને નુકસાન થયું છે પરંતુ કોઈને ઈજા થઈ નથી.

આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી- 160 માઈલની ઝડપે આવી રહ્યું છે વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું- આ દેશના લોકો માટે મોટો ખતરો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More