સાવધાન- હવે રાત્રે અમદાવાદ રિવરફ્રન્ટ વોક વેમાં જતા નહીં- નહીં તો પડી જશો મોટી મુસીબતમાં

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં(Gujarat) વરસાદ મનમૂકીને વરસતા અમદાવાદમાં(Ahmedabad) સાબરમતી નદીમાં (Sabarmati river) પાણીની આવકમાં(water revenue) વધારો થયો છે. 

શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખીને AMCએ રાત્રે 9 વાગ્યાથી રિવરફ્રન્ટ વૉક વે(Riverfront Walkway) બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

નદીનું જળસ્તર(River water level) ઉતરે નહી ત્યાં સુધી રિવરફ્રન્ટ વોક વે બંધ રહેશે. 

પાણી રિવરફ્રન્ટના લોવર વોક વે સુધી પહોંચવાની સંભાવના હોવાથી આ નિર્ણય લેવાયો છે. 

જોકે મુસાફરો ઉપરના વોક વેની મુલાકાત લઇ શકશે.

દેશમાં કોરોના મહામારીએ માથું ઉચક્યું- દિલ્હી પંજાબ બાદ અહીં ફરી લાગુ થયા કોરોનાના નિયમો- માસ્ક ફરજીયાત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment