મોંઘવારીનો વધુ એક ડામ-અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો-જાણો કેટલા 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વિશ્વની સૌથી મોટી સહકારી મંડળી(Co-operative society) અમૂલે(Amul) જનતાને વધુ એક મોંઘવારીનો ડામ આપ્યો છે. 

અમૂલે દૂધના ભાવમાં(Milk price) બે રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે.

અમૂલ દૂધની તમામ બ્રાન્ડના ભાવ આવતીકાલથી જ વધી જશે.

કહેવામાં આવી રહ્યું છે કે દૂધના ઉત્પાદન(Milk production) અને અન્ય ખર્ચમાં વધારો થતા ભાવવધારો કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં વરસાદ બન્યો આફત- ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી- આ રૂટની લોકલ ટ્રેનો પણ થઇ પ્રભાવિત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More