મોંઘવારીના મોર્ચે સરકાર માટે આવ્યા રાહતના સમાચાર – જથ્થાબંધ મોંઘવારીમાં થયો ઘટાડો- જાણો આંકડા અહીં

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મોંઘવારીના(Infaltion) મોર્ચે સરકાર અને રિઝર્વ બેંકના(Central govt And Reserve bank ) પ્રયાસોની અસર જોવા મળી રહી છે. 

છૂટક મોંઘવારી(Retail inflation) બાદ હવે જથ્થાબંધ મોંઘવારીમાં(wholesale inflation) રાહત મળી છે. 

સરકારી આંકડા અનુસાર, જૂલાઈ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર 13.93 ટકા રહ્યો છે. 

આ અગાઉ જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 15.18 ટકા રહ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે સતત ત્રણ મહિના જથ્થાબંધ મોંઘવારી દર 15 ટકાથી ઉપર રહ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોટી દુર્ઘટના- શહેરના આ વિસ્તારમાં મકાનની છત થઇ ધરાશાયી- બે લોકોના નિપજ્યા મોત  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More