282
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતના સ્ટાર બેટસમેન(batsman) અને વિકેટકીપર ઋષભ પંત(Rishabh Pant)ને હવે વધુ એક સન્માન મળ્યુ છે.
ઉત્તરાખંડ(Uttarakhand govt)ની સરકારે પંતને પોતાના રાજ્યનો બ્રાન્ડ એમ્બેસેડર(Brand Ambassador) બનાવ્યો છે.
રાજ્યમાં યુવાઓ રમત ગમત તરફ વળે અને પોતાની ફિટનેસ પર ધ્યાન આપે તે માટે સરકારે પંતને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો નિર્ણય લીધો છે .
સીએમ પુષ્કર ધામી(CM Pushkar Dhami)એ આ બાબતે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ટીમ ઈન્ડિયાના અલગ અલગ ક્રિકેટરોને અન્ય રાજ્યો પણ આ રીતે બ્રાન્ડ એમ્બેસેડરનો દરજ્જો આપી ચુકયા છે.
આ સમાચાર પણ વાંચો : આને કહેવાય જૂનુન- બોલીવુડની આ અભિનેત્રીને થયો ડેન્ગ્યુ- તીવ્ર તાવ હોવા છતાં કામ કરી રહી છે- જુઓ ફોટોગ્રાફ્સ
You Might Be Interested In