ગોલ્ડન બોય નીરજ ચોપરાની વધુ એક સિદ્ધિ-પહેલા જ પ્રયાસમાં આટલા મીટર દૂર ભાલો ફેંકી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચ્યો-જુઓ વિડીયો  

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઓલિમ્પિકના(Olympics) ગોલ્ડન બોય(Golden Boy) નીરજ ચોપરાએ(Neeraj Chopra) USAના યુજેનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં(World Athletics Championships) ધમાલ મચાવી દીધી છે.

તેણે આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં(championship final) પ્રથમ વખત ક્વોલિફાય(qualify) કર્યું છે.

જેવલિન થ્રોઅર(Star javelin thrower) નીરજે પોતાના પહેલા પ્રયાસમાં 88.39 મીટર દૂર ભાલો ફેંકીને મેન્સ ઈવેન્ટની(Men's event) ફાઈનલમાં(Finals) જગ્યા પાક્કી કરી લીધી. 

આ ચેમ્પિયનશીપમાં 24 વર્ષના નીરજ ચોપરાની સાથે દુનિયાભરના 34 જેવલિન થ્રોઅર પણ હતા.

આ સમાચાર પણ વાંચો : શું ક્રિકેટને મળી ગયો નવો શેન વોર્ને- પાકિસ્તાનના બોલરે નાખ્યો એવો બોલ જેને Ball of the Century કહી શકાય- જુઓ વિડિયો

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment