ગુજરાત રમખાણોના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ પૂર્વ IPS અધિકારીની કરી ધરપકડ- આજે કોર્ટમાં રજૂ કરાશે- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ગુજરાત રમખાણ કેસ(Gujarat riots case)માં ફંડની હેરાફેરી અને ખોટા દસ્તાવેજને લઈ ક્રાઈમ બ્રાન્ચે(Crime branch) વધુ એકની ધરપકડ(arrested) કરી લીધી છે. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે લાંબા સમયથી પાલનપુર જેલમાં બંધ સંજીવ ભટ્ટ(Ex-IPS officer Sanjiv Bhatt )ની ધરપકડ કરી છે. 

આજે IPS સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટ સાથે પાલનપુર જેલમાંથી અમદાવાદ (Ahemdabad) ઘી કાંટા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

તેમની ઉપર ભંડોળની ઉચાપત અને બનાવટી દસ્તાવેજો બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ અગાઉ આર.બી.શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડની ધરપકડ થઇ ચૂકી છે.  

આ સમાચાર પણ વાંચો : ભાજપ અને શિવસેનાના નેતાઓની ધડકન તેજ થઈ ગઈ- નવી કેબિનેટ હવે આ તારીખ પછી બનશે

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!