News Continuous Bureau | Mumbai
ભારતની સુપરફાસ્ટ ઓલમ્પિક દોડવીર(India's superfast Olympic sprinter) પી.ટી.ઉષા(P.T.Usha), મ્યુઝિક કંપોઝર ઇલીયારાજા(Music composer Iliyaraja), ધર્મસ્થળ મંદિરના(Dharmasthala temple) વીરેન્દ્ર હેગડે(Virendra Hegde), બ્લોકબસ્ટર બાહુબલી(Blockbuster Bahubali) અને આર.આર.આરના(RRR) ફિલ્મ લખનારા સ્ક્રિપ્ટ રાઈટર(Script Writer) કે.વી. વિજેન્દ્ર પ્રસાદ(K.V. Vijendra Prasad) બહુ જલદી રાજ્યસભામાં(Rajya Sabha) સાંસદ પદ(MP post) શોભાવાના છે. રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે એમીનન્ટ પર્સન(Eminent person) (પ્રખ્યાત વ્યક્તિ)ની શ્રેણીમાંથી આ ચાર લોકોની પસંદગી કરી છે.
ભારતીય સંસ્કૃતિ(Indian culture), આર્ટસ(Arts) અને પબ્લિક સર્વિસમાં(Public service) જાણીતી વ્યક્તિઓને દેશના રાષ્ટ્રપતિ(President) રાજ્યસભામાં મોકલવાનો અધિકાર હોય છે. આ શ્રેણીના 12 લોકોને પોતાના નોમિની તરીકે પસંદ કરીને રાષ્ટ્રપતિ મોકલી શકે છે. હાલ દેશમાં રાજ્યસભામાં આ શ્રેણીમાં 12માંથી સાત જગ્યા ખાલી છે. પરંતુ રાષ્ટ્રપતિએ હાલ માત્ર ચાર લોકો પર પસંદગી ઉતારી છે.
આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર – કોરોનાના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેના સમયગાળામાં સરકારે કર્યો ફેરફાર- હવે 9 નહી પરંતુ આટલા મહિના બાદ લઇ શકશો બૂસ્ટર ડોઝ
આ ચારેય લોકો દક્ષિણ ભારતના છે, જેમાં પદ્મશ્રી(Padma Shri) અને અર્જુન એવોર્ડ(Arjun Award) વિજેતા પી.ટી. ઉષા કેરલાના(Kerala) કોઝીકોડેની(Kozhikode) છે. પદ્મવિભૂષણ(Padma Vibhushan) અને પદ્મભૂષણ ઈલિયારાજાના(Padmabhushan Ilayaraja) નામે 7,000થી વધુ ગીત ગાવાનો અને દક્ષિણ ભારતની 10,000 ફિલ્મો કરવાનો રેકોર્ડ છે. તેઓ તમિલનાડુથી(Tamil Nadu) છે. ધર્મસ્થળો મંદિરના ધર્માધિકારી 2015માં પદ્મવિભૂષણ મેળવનાર વીરેન્દ્ર હેગડે(Virendra Hegde) કર્ણાટકના(Karnataka) છે. અને આંધ્ર પ્રદેશનો(Andhra Pradesh) સમાવેશ થાય છે.