News Continuous Bureau | Mumbai
એવિએશન કંપની(Aviation Company) સ્પાઈસજેટની(SpiceJet) ફ્લાઈટ્સમાં(Flights) ટેક્નિકલ ખામીની સમસ્યામાં(Technical problems) વધારો નોંધાઈ રહ્યો છે.
18 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં(Aircraft) ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે આવી છે, જેને લઈ હવે ડીજીસીએ(DGCA) હરકતમાં આવ્યું છે.
આ બધી ઘટનાઓને અનુલક્ષીને ડીજીસીએએ સ્પાઈસજેટને કારણ દર્શાવો નોટિસ(Show cause notice) પાઠવી છે.
ડીજીસીએના જણાવ્યા અનુસાર આ તમામ ઘટનાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે, સ્પાઈસ જેટ એરલાઈન(SpiceJet Airlines) છેલ્લા ત્રણ વર્ષથી ખોટમાં ચાલી રહી છે.
મુંબઈ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મૂશળધાર વરસાદ(Heavy rain) પડી રહ્યો છે ત્યારે હવે તાપમાનમાં ઘટાડો શરૂ થયો છે.
આ સમાચાર પણ વાંચો : આ કેન્દ્રીય મંત્રીએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું-બની શકે છે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર-ચર્ચાનું બજાર ગરમ