આ કેન્દ્રીય મંત્રીએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું-બની શકે છે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર-ચર્ચાનું બજાર ગરમ 

News Continuous Bureau | Mumbai 

કેન્દ્રીય મંત્રી(Central Minister) મુખ્તાર અબ્બાસ નકવીએ(Mukhtar Abbas Naqvi) કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી(Union Minority Affairs Minister) પદ પરથી રાજીનામું(Resignation) આપી દીધું છે

તેમણે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ(BJP President) જેપી નડ્ડા(JP Nadda) સાથે મુલાકાત કર્યા બાદ રાજીનામું આપવાનો નિર્ણય લીધો

મીડિયા રિપોર્ટ મુજબ પાર્ટી તેમને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર(Vice Presidential candidate) બનાવી શકે છે. આ કારણોસર તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 

જો કે પાર્ટી દ્વારા હજુ સુધી આવા સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો :  નુપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા ઓળંગી દીધી-117 હસ્તીઓએ CJIને લખ્યો ઓપન લેટર-કહી આ વાત 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *