News Continuous Bureau | Mumbai
અફઘાનિસ્તાનના(Afghanistan) કાબુલમાં( Kabul) ગુરુદ્વારા(Gurudwara) પર થયેલા આતંકી હુમલા(Terrorist attacks) બાદ ઈસ્લામિક સ્ટેટ સંગઠને(Islamic State organization) તેની જવાબદારી લીધી છે.
મીડિયા રિપોર્ટ મુજબ સંગઠને નિવેદન આપ્યુ છે કે, ભાજપના નેતા(BJP leader) નુપુર શર્મા(Nupur Sharma) અને નવીન જિંદાલે(Naveen Jindale) અમારા પયંગબર(Prophet) માટે કરેલી અપમાનજનક ટિપ્પણીના(Offensive comment) જવાબમાં અમે આ હુમલો કર્યો છે.
દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે(Ministry of External Affairs of India) હુમલાની આકરી નિંદા કરીને કહ્યુ છે કે, સમગ્ર ઘટનાક્રમ પર ભારતની નજર છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુદ્વારા(Gurudwara) પર હેન્ડ ગ્રેન્ડ પણ ફેંકવામાં આવ્યા હતા. જેના પગલે ગુરુદ્વારામાં આગ ભભૂકી ઉઠી હતી. 20 મિનિટમાં ઓછામાં ઓછા 13 વિસ્ફોટ અહીં થયા હતા.
આ સમાચાર પણ વાંચો : રશિયાના રાષ્ટ્રપતિનું સ્વાસ્થ્ય બગડ્યું- એક કાર્યક્રમમાં ડગમગતા જોવા મળ્યા પુતિન- જુઓ વાયરલ વીડિયો- જાણો વિગતે