355
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં(Gujarat) કોરોનાના કેસોમાં(Corona Cases) ફરીથી વધારો થઈ રહ્યો છે.
કોરોનાની નવી લહેરમાં(Corona Wave) રાજ્યના મુખ્ય સચિવ(Chief Secretary of State) પંકજ કુમાર(Pankaj Kumar) બીજીવાર કોરોનાથી સંક્રમિત થયા છે.
હાલમાં તેઓ પોતાના ગાંધીનગરમાં(Gandhinagar) સ્થિત નિવાસસ્થાને જ હોમ ક્વોરન્ટાઈનમાં(home quarantine) રહીને સારવાર લઈ રહ્યા છે.
અગાઉ ગત વર્ષે ૨૦૨૧માં પણ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા હતા.
ઉલ્લેખનીય છે કે કોરોનાની નવી લહેરમાં ટોચના અધિકારી સંક્રમિત થવાનો આ પહેલો કેસ છે.
આ સમાચાર પણ વાંચો : પાંચ વખત પંજાબના સીએમ રહી ચુકેલા આ દિગ્ગજ નેતાની તબિયત લથડી- કરાયા હોસ્પિટલમાં દાખલ- પીએમ મોદીએ જલ્દી સ્વસ્થ થવાની કામના કરી
You Might Be Interested In