ચક દે ઇન્ડિયા-ભારતીય પુરુષ હોકી ટીમે જાપાનને ધૂળ ચાટતું કર્યું- એશિયા કપ 2022માં જીત્યો આ મેડલ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ભારતની પુરુષ હોકી ટીમે(Indian men's hockey team) એશિયા કપ(Asia Cup) 2022માં શાનદાર પ્રદર્શન કર્યું છે. 

ભારતીય પુરુષ હોકી ટીમે જાપાનને(Japan) 1-0થી હરાવી બ્રોન્ઝ મેડલ(Bronze medal) જીત્યો છે. 

બુધવારે મલેશિયાના(Malaysia) જકાર્તામાં(Jakarta) રમાયેલી મેચમાં ભારતીય ટીમ(Indian team) માટે રાજકુમાર પાલે(Rajkumar Pal) છઠ્ઠી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો. 

એશિયા કપમાં ભારતીય ટીમે બીજી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 

હવે એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં(final match) આજે સાંજે કોરિયા(Korea) અને મલેશિયા(Malaysia) આમને-સામને જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : ક્રિકેટપ્રેમીઓને મોટો ઝટકો-આ ખેલાડીએ બાંગ્લાદેશ ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું-જાણો શું છે કારણ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment