306
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના (Maharashtra) રાયગઢથી(Raigad) એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે
મુંબઈથી(Mumbai) 100 કિલોમીટર દૂર મહાડ તાલુકાના(Mahad taluka) ખારાવલી ગામની(Kharavali village) એક મહિલાએ તેના જ 6 બાળકોને કૂવામાં ફેંકી દીધા હતા. અને બાળકોના મોત થયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને સાસરિયાઓ શારિરીક(Physical) અને માનસિક ત્રાસ(Mental torture) આપતા હતા, જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું.
બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલી દેવામાં આવ્યા છે.
હાલ પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમા EDની મોટી કાર્યવાહી- દિલ્હીના આપ સરકારના આ મંત્રીની કરી ધરપકડ- જાણો વિગતે
You Might Be Interested In