332
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અદાણી ગ્રુપના(Adani group) ચૅરમેન(chairman) ગૌતમ અદાણી(guatam adani) વિશ્વના સાથી ધનાઢ્ય લોકોની ફૉર્બ્સ લિસ્ટમાં(Forbes list) પાંચમા સ્થાને પહોંચી ગયા છે.
ગૌતમ અદાણીની કુલ નેટવર્થ(networth) 123.1 અરબ ડૉલર આંકવામાં આવી છે. તેમણે Berkshire Hathwayના વૉરેન બફેટને(Warren Buffett) પાછળ મૂકતા આ સ્થાન મેળવ્યું છે.
હવે બફેટ 121.7 અરબ ડૉલરની કુલ નેટ વર્થ સાથે છટ્ઠા સ્થાને સરકી ગયા છે.
લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કુલ નેટ વર્થ 103.70 અરબ ડૉલર સાથે આઠમા નંબરે છે.
આ રીતે વિશ્વના 10 સૌથી ધનાઢ્ય લોકોમાં બે ભારતીય છે.
આ સમાચાર પણ વાંચો : મુકેશ અંબાણી સાબિત થયા બાઝીગર: ફ્યૂચરની ભાવિ ડીલ ગુમાવવી છતાં એમેઝોનને પછાડ્યું આ રીતે …. જાણો વિગતે
You Might Be Interested In