CM ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મુદ્દે રાણા દંપતીને પોલીસે જારી કરી નોટિસ, આપી આ ચેતવણી..

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અમરાવતી(Amaravati) સાંસદ(MP) નવનીત રાણા(Navneet Rana) અને તેમના પતિ ધારાસભ્ય(MLA) રવિ રાણા(Ravi Rana) શિવસેના(Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મુંબઈ પહોંચી ગયા છે.

મુંબઈ પહોંચતા જ રાણા દંપતીને ખાર પોલીસે(Khar police) પ્રતિબંધિત નોટિસ જારી કરી છે.પોલીસે આ નોટિસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડવા વિનંતી કરી છે. અન્યથા પોલીસે કાયદેસરની કાર્યવાહી(Legal actions) કરવાની ચેતવણી આપી છે.
 
આ બધા પછી હવે રાણા દંપતી શું ભૂમિકા ભજવશે તેના પર સૌની નજર છે.

આ સમાચાર પણ વાંચો :  હવે એમએનએસનું નવું ગતકડું. 3 મેના રજૂ કરશે રાજ્યભરમાં ભુંગળા પર ફિલ્મ…જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More