272
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઇન્ડોનેશિયામાં(Indonesia) ભૂકંપના(Earthquake) આંચકા આવતા ધરતી ધ્રુજી ઉઠી છે.
આ આંચકા એટલાં જોરદાર હતા કે, રિક્ટર સ્કેલ(Richter scale) પર 6.0ની તીવ્રતા(Magnitude) માપવામાં આવી છે.
NCSએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર સુલાવેસીથી(Sulawesi) 779 કિમી દૂર હતું.
કહેવાઇ રહ્યું છે કે, ભૂકંપના આંચકા સવારના 6.53 કલાકે અનુભવાયા હતા.
જોકે સદનસીબે ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના નુકસાન અંગેની હજુ સુધી કોઈ જ માહિતી સામે આવી નથી.
ભૂકંપ આવ્યો હતો ત્યારે લોકો ઘરોમાં સૂઈ રહ્યાં હતા, પરંતુ ધરતી ધ્રુજતાની સાથે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : ચીનમાં ફરી કોરોનાનો તરખાટ, હોંગકોંગની ફ્લાઈટ આ તારીખ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો…
You Might Be Interested In