પાકીસ્તાનમાં ઇમરાન યુગ સમાપ્ત. આ શરીફ બદમાશ બનશે વડાપ્રધાન.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પાકીસ્તાનમાં આજે એટલે કે સોમવારે નવા વડાપ્રધાનની વરણી થશે. 
આ પહેલા રવિવારે ઇમરાનની સરકાર અલ્પમતમાં મુકાઈ હતી. તેમજ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 174 મત પડતાની સાથે જ ઇમરાન સરકારનું પતન થયું હતું. 
પીએમએલ-એન ના વડા શહેબાઝ શરીફ પાકીસ્તાનના નવા વડાપ્રધાન બનશે. તેમજ બીલાવલ ભુટ્ટો વિદેશ પ્રધાન બને તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : મેરા ભારત મહાન.. કંગાળ બનેલા શ્રીલંકા માટે તારણહાર બન્યા મોદી, મુશ્કેલીની સમયે કરી આ મદદ 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More