News Continuous Bureau | Mumbai Interim Budget 2024 : મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ આજે રજૂ કરવામાં આવી રહ્યું છે. મોદી સરકારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ છઠ્ઠી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ચૂંટણી પહેલાના આ બજેટને વચગાળાનું બજેટ કહેવામાં આવે છે. પરંપરાગત રીતે, કરને લગતા આમાં કોઈ ખાસ ફેરફારો કરવામાં… Continue reading Interim Budget 2024 : વચગાળાના બજેટમાં ઇન્કમ ટેક્સમાં ન મળી રાહત, ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં..
Tag: new
ADR report : 107 વર્તમાન સાંસદો, ધારાસભ્યો સામે દ્વેષપૂર્ણ ભાષણના કેસો નોંધાયા, જેમાં મોટાભાગના આ પક્ષના નેતાઓ..જુઓ સંપુર્ણ રિપોર્ટ વિગતવાર..
News Continuous Bureau | Mumbai ADR report : માર્ચ 2017માં લો કમિશનએ(law commission) પોતાના રિપોર્ટમાં નફરતભર્યા ભાષણ અંગે ગંભીર ટિપ્પણી કરી હતી. કમિશને કહ્યું હતું કે, અત્યાર સુધી કોઈ કાયદામાં નફરતના ભાષણની વ્યાખ્યા કરવામાં આવી નથી. જો કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે, કેટલીક જોગવાઈઓ છે જેના આધારે તાર્કિક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. કોર્ટ તરફથી પણ આવા ઘણા નિર્ણયો આવ્યા છે,… Continue reading ADR report : 107 વર્તમાન સાંસદો, ધારાસભ્યો સામે દ્વેષપૂર્ણ ભાષણના કેસો નોંધાયા, જેમાં મોટાભાગના આ પક્ષના નેતાઓ..જુઓ સંપુર્ણ રિપોર્ટ વિગતવાર..
Vande Bharat : 27મી જૂન, 2023ના રોજ માનનીય વડાપ્રધાન પાંચ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરશે
News Continuous Bureau | Mumbai Vande Bharat : માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મંગળવાર, 27મી જૂન, 2023 ના રોજ રાણી કમલાપતિ (ભોપાલ) સ્ટેશનથી ભારતની સ્વદેશી રીતે વિકસિત સેમી-હાઈ સ્પીડ ટ્રેનોના કાફલાને ભૌતિક અને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે. માનનીય વડાપ્રધાન પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે જેમાં રાણી કમલાપતિ-ઈન્દોર, રાણી કમલાપતિ-જબલપુર, રાંચી-પટના, મડગાંવ-મુંબઈ CSMT અને ધારવાડ-KSR… Continue reading Vande Bharat : 27મી જૂન, 2023ના રોજ માનનીય વડાપ્રધાન પાંચ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરશે
1 જૂનથી બગડી જશે તમારું બજેટ, આ 3 મોટા ફેરફાર માટે રહો તૈયાર
News Continuous Bureau | Mumbai આમ તો દરેક મહિનાની પહેલી તારીખ લોકો માટે ખાસ હોય છે. કારણ કે આ દિવસે નાણાં સંબંધિત ઘણા ફેરફારો જોવા મળે છે. પરંતુ 1 જૂને તમારા જીવનના ત્રણ મોટા ફેરફારો જોવા મળશે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. એટલા માટે સમજી વિચારીને ફાઇનાન્સ સંબંધિત પ્લાન બનાવો. નહિંતર, ફટકો પડી શકે છે.… Continue reading 1 જૂનથી બગડી જશે તમારું બજેટ, આ 3 મોટા ફેરફાર માટે રહો તૈયાર
પાકીસ્તાનમાં ઇમરાન યુગ સમાપ્ત. આ શરીફ બદમાશ બનશે વડાપ્રધાન.
News Continuous Bureau | Mumbai પાકીસ્તાનમાં આજે એટલે કે સોમવારે નવા વડાપ્રધાનની વરણી થશે. આ પહેલા રવિવારે ઇમરાનની સરકાર અલ્પમતમાં મુકાઈ હતી. તેમજ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 174 મત પડતાની સાથે જ ઇમરાન સરકારનું પતન થયું હતું. પીએમએલ-એન ના વડા શહેબાઝ શરીફ પાકીસ્તાનના નવા વડાપ્રધાન બનશે. તેમજ બીલાવલ ભુટ્ટો વિદેશ પ્રધાન બને તેવી શક્યતા છે. આ સમાચાર પણ… Continue reading પાકીસ્તાનમાં ઇમરાન યુગ સમાપ્ત. આ શરીફ બદમાશ બનશે વડાપ્રધાન.
મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેની થઇ બદલી, હવે તેમના સ્થાને આ અધિકારીની કરવામાં આવી નિમણૂક; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022, સોમવાર, મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે આજે એક ગવર્મેન્ટ રિઝોલ્યૂશન (જીઆર) બહાર પાડ્યો છે જીઆરમાં જણાવાયું છે કે સંજય પાંડેની મુંબઈના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સંજય પાંડે ભૂતપૂર્વ કાર્યવાહક ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ છે. સંજય પાંડે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે મુંબઈના પોલીસ કમિશનરની… Continue reading મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેની થઇ બદલી, હવે તેમના સ્થાને આ અધિકારીની કરવામાં આવી નિમણૂક; જાણો વિગતે
મુનમુન દત્તાના ફેન્સ માટે સારા સમાચાર, ‘તારક મહેતા’ની બબીતા જી કરશે એક્ટિંગની સાથે આ કામ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022 શનિવાર ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતા જીનું પાત્ર ભજવનારી મુનમુન દત્તાએ પોતાના ચાહકો ને એક સારા સમાચાર આપ્યા છે. આ સાંભળીને ફેન્સ ખૂબ જ ખુશ છે. અભિનેત્રીએ તેની યુટ્યુબ ચેનલ પર આ મોટા સમાચાર શેર કર્યા છે. જણાવી દઈએ કે એક્ટિંગ સિવાય મુનમુન દત્તા શું… Continue reading મુનમુન દત્તાના ફેન્સ માટે સારા સમાચાર, ‘તારક મહેતા’ની બબીતા જી કરશે એક્ટિંગની સાથે આ કામ; જાણો વિગત
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં આ અભિનેત્રી ની એન્ટ્રીએ મચાવી દીધો હંગામો; જાણો તેના પાત્ર વિશે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,15 જાન્યુઆરી 2022 શનિવાર કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દર્શકો માટે શોમાં હંમેશા કંઈક નવું હોય છે. શોના તમામ કલાકારોની જબરદસ્ત કોમેડી અને સ્ટાઈલ લોકોના દિલને સ્પર્શી જાય છે. આ જ કારણ છે… Continue reading ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં આ અભિનેત્રી ની એન્ટ્રીએ મચાવી દીધો હંગામો; જાણો તેના પાત્ર વિશે
‘અનુપમા’ માં થી ગાયબ થઈ કાવ્યા, અભિનેત્રી એ શો માંથી બ્રેક લેવાનું જણાવ્યું સાચું કારણ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 13 જાન્યુઆરી 2022 ગુરુવાર અનુપમા સિરિયલ માં દર્શકોને રોજ નવા વળાંકો જોવા મળે છે. સીરિયલના લેટેસ્ટ ટ્રેકમાં બતાવવામાં આવ્યું છે કે મદાલસા શર્મા એટલે કે કાવ્યા અચાનક શાહ હાઉસમાંથી નીકળી જાય છે. લોકો તેમના જવાની અટકળો લગાવી રહ્યા છે. કેટલાક દર્શકોને એવું પણ લાગે છે કે કદાચ મદાલસાને કોરોના થયો હોવાને… Continue reading ‘અનુપમા’ માં થી ગાયબ થઈ કાવ્યા, અભિનેત્રી એ શો માંથી બ્રેક લેવાનું જણાવ્યું સાચું કારણ
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર : દેશમાં મંગળવાર મધરાતથી અમલમાં આવ્યા છે આ નવા નિયમ. જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 1 ડિસેમ્બર 2021 બુધવાર કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમાઈક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે મંગળવાર મધરાતથી અમલમાં મૂકવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા મંગળવારે સંસદમાં તેની માહિતી આપતા કહ્યું હતું કે એરપોર્ટ પર આવનારા પ્રવાસીઓની આકરી તપાસ થશે. શંકાસ્પદ જણાતા… Continue reading આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર : દેશમાં મંગળવાર મધરાતથી અમલમાં આવ્યા છે આ નવા નિયમ. જાણો વિગત
