ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 27 નવેમ્બર, 2021 શનિવાર કોરોના વાયરસને લઈને ચિંતા ફરી એકવાર વધી ગઈ છે. વિશ્વના ઘણા દેશોમાં ગંભીર નવો વેરિઅન્ટ મળી આવ્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રએ ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાનાથી આવતા અથવા પસાર થતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કડક… Continue reading કોરોનાનો નવો વેરિઅન્ટ વિશ્વમાં તબાહી મચાવી શકે; આટલા દેશોમાં મળી આવ્યો; ભારત સરકારે રાજ્યોને સતર્ક કર્યા
Tag: new
કોરોનાના વેરિયન્ટે હવે ઊભું કર્યું દેશ પર જોખમઃ વિશ્વના અનેક દેશોમાં આ વેરિયન્ટે ફેલાવ્યો આતંક; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 26 નવેમ્બર 2021 શુક્રવાર. એક તરફ ભારતમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે. તો બીજી તરફ વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસનું એક નવું સ્વરૂપ સામે આવ્યું છે. તેથી તકેદારીના પગલારૂપે આરોગ્ય મંત્રાલયે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ રહેવાની સૂચના આપી છે. વિદેશમાં કોરોના વાયરસના નવો વેરિએન્ટ B.1.1529 મળી આવ્યા… Continue reading કોરોનાના વેરિયન્ટે હવે ઊભું કર્યું દેશ પર જોખમઃ વિશ્વના અનેક દેશોમાં આ વેરિયન્ટે ફેલાવ્યો આતંક; જાણો વિગત
વેસ્ટર્ન રેલવેના આ સ્ટેશન પર બનશે નવું રેલવે ટર્મિનસઃ અહીંથી દોડાશે તેજસ અને ખાનગી ઓપરેટરોની ટ્રેન.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 નવેમ્બર 2021 શનિવાર. બહુ જલદી વેસ્ટર્ન રેલવેના વધુ એક સ્ટેશન પર ટર્મિનસ બનાવવામાં આવવાનું છે. વેસ્ટર્ન રેલવેએ જોગેશ્વરી માં ટર્મિનલ બનાવવા માટેનો પ્રોજેક્ટ રેલવે મંત્રાલયને મોકલ્યો છે. અહીંથી તેજસ અને ખાનગી ઓપરેટરોની ટ્રેન દોડાવવાનો વિચાર છે. હાલ વેસ્ટર્ન રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ, દાદર અને બાંદરા ટર્મિનસ પરથી ટ્રેન દોડાવવામાં આવે… Continue reading વેસ્ટર્ન રેલવેના આ સ્ટેશન પર બનશે નવું રેલવે ટર્મિનસઃ અહીંથી દોડાશે તેજસ અને ખાનગી ઓપરેટરોની ટ્રેન.
આ તારીખથી રેલવેના ભાડામાં થશે વધારો, નવું ટાઇમટેબલ પણ આવશે અમલમાં; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021 મંગળવાર પહેલી ઑક્ટોબરથી રેલવેમાં પ્રવાસ કરવાના હો તો નવું ટાઇમટેબલ ચેક કરી લેજો. રેલવે પહેલી ઑક્ટોબરથી ટ્રેનોનું નવું ટાઇમટેબલ અમલમાં મૂકવાની છે. એ સાથે જ ટ્રેનનાં ભાડાંમાં પણ વધારો થવાની શક્યતા છે. કોરોનાની ખરાબ સાઇડ ઇફેક્ટ : સૂંઘવાની શક્તિ પર આ પ્રકારની અસર પડી રહી છે. કોરોનાકાળમાં રહેલા… Continue reading આ તારીખથી રેલવેના ભાડામાં થશે વધારો, નવું ટાઇમટેબલ પણ આવશે અમલમાં; જાણો વિગત
