206
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ વધુને વધુ ખરાબ બની રહી છે.
અહીં સ્થિતિ એ હદે ગંભીર છે કે, પેપરની તંગીના કારણે શ્રીલંકાએ શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રદ્દ કરવી પડી છે.
દેશના પશ્ચિમી પ્રાંતના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, દેશમાં વિદેશી મુદ્રા ન હોવાના કારણે પેપર અને ઈન્ક બહારથી નથી મગાવી શકાયા.
આ કારણે કોઈ પણ શાળાના પ્રિન્સિપાલ પરીક્ષા આયોજિત નહીં કરી શકે.
પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
આ સમાચાર પણ વાંચો : અહો આશ્ચર્યમ્ : ઇમરાન ખાને ભારતના ભરપેટ વખાણ કર્યા. કહ્યું વિદેશ નીતિ હોય તો ભારત જેવી…
You Might Be Interested In