249
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનમાં રાજકીય હલચલ વચ્ચે વડાપ્રધાન ઈમરાન ખાને ભારતના વખાણ કર્યા છે.
ઈમરાને કહ્યું કે ભારત અમેરિકા સાથે ક્વાડ નો ભાગ છે, તેમ છતાં તેઓ રશિયા પાસેથી તેલ આયાત કરી રહ્યા છે, આ ભારતની વિદેશ નીતિ છે.
તેમણે કહ્યું કે હું આજે ભારતની પ્રશંસા કરું છું. તેમણે હંમેશા સ્વતંત્ર વિદેશ નીતિ રાખી છે.
આ સમાચાર પણ વાંચો : ચીનમાં ઓમિક્રોન વેરિઅન્ટ બેકાબૂ, કોવિડ સંક્રમણના કેસ વધ્યા
You Might Be Interested In