લ્યો કરો વાત. હવે ભારતનો દરેક 12મો વ્યક્તિ શેરબજારનો રોકાણકાર છે. બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા આટલી થઈ ગઈ. 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બીએસઈમાં માત્ર ૯૧ દિવસમાં એક કરોડ નવા રોકાણકારોનાં ખાતાં ખૂલ્યાં

આ સાથેજ બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા ૧૦ કરોડને વટાવી

૧૫ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ બીએસઈમાં રોકાણકારોની સંખ્યા ૯ કરોડની હતી

નવા રોકાણકારો ઉમેરાતા શેરબજારમાં બધુ ભંડોળ આવશે. જેનો દેશની અર્થવ્યવસ્થાને લાભ થશે.

આ સમાચાર પણ વાંચો :  યુદ્ધની અસર ભારતના ફોરેક્સ રિઝર્વ પર, દેશના વિદેશી મુદ્રા ભંડારમાં આટલા અબજ ડોલરનો ઘટાડો, જાણો રિઝર્વ બેંકની તિજોરીમાં કેટલું છે ધન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More