262
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM) ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મોટી જાહેરાત કરી છે
તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે અમારી પાર્ટીએ નિર્ણય લીધો છે કે અમે રાજસ્થાનમાં અમારી પાર્ટીની શરૂઆત કરીશું અને અહીંથી જ શરૂઆત કરીશું.
સાથે તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના મુસ્લિમો કોંગ્રેસ અને ભાજપથી નારાજ છે.
જોકે તે કેટલી બેઠકો પર ચૂંટણી લડશે અથવા કોઈપણ પ્રાદેશિક પક્ષ સાથે ગઠબંધન કરશે તે જણાવવાનો ઇનકાર કર્યો હતો
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણી 2023ના અંતમાં યોજાવાની છે.
You Might Be Interested In