237
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
ટોક્યો પેરાલંપિક્સમાં ભારતના ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે શાનદાર પ્રદર્શન કર્યું છે
ભાવિના પટેલ મહિલા ટેબલ ટેનિસની કલાસ ફોર ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.
તેમણે રાઉન્ડ ઓફ 16 ના મેચ નંબર 20 માં બ્રાઝિલની ઓલિવિરાને હરાવી હતી.
આ જીત સાથે ભાવિના પટેલ દેશ માટે મેડલ જીતવાની એક ડગલું નજીક આવી ગઈ છે.
ભાવિના આજે જ બપોર બાદ સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે ઉતરશે.
ભારતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં નવો ઇતિહાસ લખ્યો છે. આ પ્રથમ વખત છે કે જ્યારે ભારતના કોઇ પેડલર ટોક્યો પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હોય.
You Might Be Interested In