News Continuous Bureau | Mumbai
PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાવિના પટેલને ( Bhavina Patel ) ચીનના ( China ) હાંગઝોઉમાં ( Hangzhou ) એશિયન પેરા ગેમ્સ 2023માં ( Asian Para Games in 2023 ) ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ – વર્ગ 4 ઇવેન્ટમાં ( Table Tennis Women’s Singles – Class 4 event ) બ્રોન્ઝ મેડલ ( Bronze medal ) જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ઉભરતા એથ્લેટ્સ માટે સાચી પ્રેરણા! ભાવિના પટેલને ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ – વર્ગ 4 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. તેણીની અસાધારણ પ્રતિભા અને અડગ પ્રતિબદ્ધતાએ આપણા રાષ્ટ્રને અપાર ગૌરવ અપાવ્યું છે.”
A true inspiration for budding athletes! Congratulations to @BhavinaOfficial on winning the Bronze Medal in Table Tennis Women’s Singles – Class 4 event. Her extraordinary talent and steadfast commitment have brought immense pride to our nation. pic.twitter.com/NiVe06HMEB
— Narendra Modi (@narendramodi) October 25, 2023
આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi: પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની જેવલિન F64 ઇવેન્ટમાં સુમિત એન્ટિલને ગોલ્ડ મેડલ અને વર્લ્ડ રેકોર્ડ માટે અભિનંદન પાઠવ્યા.