PM Narendra Modi: પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની જેવલિન F64 ઇવેન્ટમાં સુમિત એન્ટિલને ગોલ્ડ મેડલ અને વર્લ્ડ રેકોર્ડ માટે અભિનંદન પાઠવ્યા.

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુમિત અંતિલને મેન્સ જેવલિન F64 2 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા અને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2023માં પેરા એશિયન રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

by Hiral Meria
Prime Minister congratulated Sumit Antill for gold medal and world record in Men's Javelin F64 event at Asian Para Games 2023.

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુમિત અંતિલને ( Sumit Antil ) મેન્સ જેવલિન F64 2 ઈવેન્ટમાં ( Men’s Javelin F64 event ) ગોલ્ડ મેડલ ( Gold Medal ) જીતવા અને ચીનના હાંગઝોઉમાં ( Hangzhou ) એશિયન પેરા ગેમ્સ 2023માં ( Asian Para Games in 2023 ) પેરા એશિયન રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“અત્યંત અવિશ્વસનીય સિદ્ધિ!

સુમિત એન્ટિલે એશિયન પેરા ગેમ્સમાં મેન્સ જેવલિન F64 ઇવેન્ટમાં ગોલ્ડ જીતીને વર્લ્ડ રેકોર્ડ, પેરા એશિયન રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ બનાવ્યો છે.

સુમિત સાચો ચેમ્પિયન છે! તેનું અસાધારણ પ્રદર્શન તેમની અદમ્ય ભાવના અને કૌશલ્યનો પુરાવો છે.

ભારત આ જીતની ખૂબ જ ગર્વ સાથે ઉજવણી કરી રહ્યું છે.”

આ સમાચાર પણ વાંચો :  PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની જેવલિન F64 ઇવેન્ટમાં પુષ્પેન્દ્ર સિંહ દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More