News Continuous Bureau | Mumbai
PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના ( China ) હાંગઝોઉમાં ( Hangzhou ) એશિયન પેરા ગેમ્સ 2023માં ( Asian Para Games 2023 ) પુરુષોની જેવલિન F64 ઇવેન્ટમાં ( men’s javelin F64 event ) બ્રોન્ઝ મેડલ ( Bronze medal ) જીતવા બદલ પુષ્પેન્દ્ર સિંહને ( Pushpendra Singh ) અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની જેવલિન F64 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ માટે પુષ્પેન્દ્ર સિંહને અભિનંદન. તેમનું અસાધારણ પ્રદર્શન, ફોકસ અને જીતવાની ઇચ્છાએ આપણા રાષ્ટ્રને અપાર સન્માન અપાવ્યું છે.
Congratulations to Pushpendra Singh on the Bronze Medal in the Men’s Javelin F64 event at the Asian Para Games. His exceptional performance, focus and will to win have brought immense honour to our nation. pic.twitter.com/P2Mp2A8H8s
— Narendra Modi (@narendramodi) October 25, 2023
આ સમાચાર પણ વાંચો : Israel-Hamas war: પેલેસ્ટાઈન માટે ચિંતા, નેતન્યાહુને સમર્થન; ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં ભારત કોનો સાથ આપશે? UNમાં આપ્યો જવાબ..