267
Join Our WhatsApp Community
મુંબઇના મેયર અને શિવસેનાના કોર્પોરેટર કિશોરી પેડનેકરની તબિયત અચાનક કથળી ગઈ છે.
છાતીમાં દુખાવો થવાની ફરિયાદના કારણે તેમને ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલ તેમની હાલત સ્થિર છે અને ડોકટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે..
જોકે તેઓને કેવા પ્રકારની તકલીફ છે અને તેમને કેટલા સમયમાં રજા આપવામાં આવશે તે અંગે કંઇ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
શિવડી ક્રોસ રોડ માં મોટી દુર્ઘટના. આખેઆખો રસ્તો બેસી ગયો, વાહન જમીનમાં દબાઈ ગયા. જુઓ ફોટોગ્રાફ
You Might Be Interested In