ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,16 જુલાઈ 2021
શુક્રવાર
ગત રાતથી મુંબઈ શહેર માં જોરદાર વરસાદ પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં હવે આવનાર ૩ થી ૪ કલાક વધુ અને વધુ વરસાદ ચાલુ રહે તેવી શક્યતા વર્તાઈ રહી છે. શુક્રવારે સવારે 9:30 વાગ્યા મુજબ સેટેલાઇટ દ્વારા જે તસવીરો સામે આવી છે તે મુજબ મુંબઈ ના અલગ અલગ વિસ્તારોમાં નવું કલાઉડ ફોર્મેશન એટલે કે નવા વાદળાના ઢગલા ભેગા થઈ રહ્યા છે.
હવામાન વિભાગનો વર્તારો!! મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રના આ વિભાગમાં આગામી બે ત્રણ દિવસ સાંબેલાધારે વરસાદ. મુંબઈમાં વરસાદ શરુ
આ પરિસ્થિતિમાં વરસાદ અટકે તેવી શક્યતા ઓછી છે. જુઓ વિડિયો
મુંબઈ શહેર પર મુશળધાર વરસાદ પડશે, હાલ વધુ અને વધુ વાદળા મુંબઈની આસપાસ આવી રહ્યા છે. જુઓ વિડિયો.#MumbaiRains #Rain #Mumbai #mumbairain #mumbai #mumbairains #monsoon #maharashtra #mumbaikar #bombay #like #rainydays #mumbailife #mumbaidiaries #dreamcity #rain #monsoonmagic pic.twitter.com/c9BN5NutjL
— news continuous (@NewsContinuous) July 16, 2021