આ મહિનાથી ભારતમાં SII શરૂ કરશે રશિયાની સ્પુતનિક વેક્સિનનું ઉત્પાદન, દર વર્ષે બનાવાશે આટલા કરોડ ડોઝ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

કોરોના મહામારી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે દેશભરમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.  

વેક્સિનના રશિયાના નિર્માતા રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ અનુસાર ભારતમાં દર વર્ષે 30 કરોડ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્‍ય છે. 

આ માટે ટેકનોલોજી ટ્રાન્સફર પણ કરવામાં આવ્યું છે અને વેક્સિનનો પહેલો ડોઝ સપ્ટેમ્બર 2021 સુધી આવી જવાની શક્યતા છે.

 મહારાષ્ટ્રના પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયામાં રશિયાની સ્પુતનિક વેક્સિન તૈયાર થશે.

ખાનગી શાળાની ફીના મુદ્દે હવે મહારાષ્ટ્રના વાલીઓએ સર્વોચ્ચ ન્યાયાલયના દરવાજા ખખડાવ્યા; રાજસ્થાન પ્રમાણે મહારાષ્ટ્રમાં પણ ૧૫ ટકા ફી ઓછી કરવાની અરજી દાખલ કરી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More