160
Join Our WhatsApp Community
હેમરેજ, સેપ્સિસ, હાયપરટેન્સિવ ડિસઓર્ડર અને ક્ષય રોગ વર્ષોથી મુંબઈમાં સગર્ભા મહિલાઓના મૃત્યુદરના મુખ્ય કારણો છે.
જોકે બીએમસીના ડેટા અનુસાર, 2020-21માં, સગર્ભા મહિલાઓના મોતમાં સૌથી વધુ ફાળો કોરોનાનો છે.
એપ્રિલ 2020 થી માર્ચ 2021 દરમિયાન થયેલા મેટરનલ મોતના વિશ્લેષણમાં જણાવાયું છે કે 16.5% મોત કોરોના ને કારણે થયા હતા.
જીવલેણ ગણાતો લોહીનો ચેપ સેપ્સિસ 12% દર્દીઓના મોતનું કારણ બન્યો, જ્યારે ટીબી અને હેમરેજ પ્રત્યેકને કારણે 8.8% અને હૃદય વિકારને કારણે 4 ટકા મેટરનલ મોત થયા છે.
સગર્ભ મહિલાઓમાં મોતનો દર ને કાબુમાં રાખવા તેમને પ્રાથમિકતાના ધોરણે રસી આપવાની ભલામણ કરાઈ છે.
You Might Be Interested In