196
Join Our WhatsApp Channel
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 60,471 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2726નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,77,031નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,95,70,881 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,17,525 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,82,80,472 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 9,13,378 સક્રિય કેસ છે.
શહેર છોડીને કેમ ભાગવું પડ્યું થાણેના આ ડૉક્ટરને; જાણો વધુ વિગત
You Might Be Interested In