315
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૪ જૂન ૨૦૨૧
શુક્રવાર
ઉતરણ માં ઈચ્છાનું પાત્ર ભજવનાર ટીના દત્તા એ એ તાજેતરમાં જ પોતાનું ટોપલેસ ફોટાશુટ કરાવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ ઉપર પોતાનો ફોટો શેર કરતા ટીના દત્તા ટીનાએ તેના ફેન્સની પરવાનગી માંગતા લખ્યું હતું કે જો તમને વાંધો ન હોય તો હું થોડી ગરમીઓ વધારે દઉં? ટીનાએ ફોટો શેર કર્યાના અમુક કલાકો બાદ એક યુઝર્સ દ્વારા તેના કપડા ની પસંદગી ને લઈને અભદ્ર કમેન્ટ કરી હતી.
બૉલિવુડ સ્ટાર ટાઇગર શ્રોફ અને દિશા પટની મુશ્કેલીમાં મુકાયાં; જાણો વિગત
વધુમાં જણાવવાનું કે ટીના દત્તા અવારનવાર પોતાના ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર શેર કરતી રહે છે પરંતુ તેના ટોપલેસ ફોટા એ સોશિયલ મીડિયા ઉપર આગ લગાવી દીધી છે.
You Might Be Interested In