રાજસ્થાનમાં કાળઝાળ ગરમી : તાપમાન 45 ડિગ્રી નજીક પહોંચતાં લોકો ત્રાહિમામ્

by Dr. Mayur Parikh

તાઉતે તોફાન પસાર થયા બાદ રાજસ્થાનમાં ફરી એક વાર ભીષણ ગરમી પડવાનું શરૂ થઈ ગયું છે.

હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં ઘણા વિસ્તારોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે.  . 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં તીવ્ર વધારો થયો છે. ખાસ કરીને પશ્ચિમ રાજસ્થાનના પાલી, શ્રીગંગાનગર, બિકાનેર અને જોધપુરના ફલોદીમાં તાપમાન 45 ડિગ્રી કે એથી વધુ તાપમાન નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે તોફાનને કારણે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આ કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે ફરી પારો ઉપર જવા લાગ્યો છે.

રિઝર્વ બૅન્ક ટૂંક સમયમાં લાવી રહી છે 100 રૂપિયાની નવી નોટ; જે ના તો ફાટશે અને ના તો પાણીમાં ગળશે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment