એક દિવસની આંશિક રાહત બાદ મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં થયો વધારો. જાણો આજના તાજા આંકડા 

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 51,880 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 891 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 48,22,902 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 65,934 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 85.16% થયો છે.

હાલ રાજ્યમાં 6,41,910 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,81,05,382 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

મરાઠા આરક્ષણ નો વિટો વળી ગયો, સુપ્રીમ કોર્ટે ફગાવ્યો. જાણો વિગત.
 
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More