367
Join Our WhatsApp Community
જામનગર જિલ્લાના દરિયાકાંઠે કુલ નવ ટાપુઓ આવેલા છે. આ નવ ટાપુ માંથી 8 ટાપુ પર કોઇ માનવ વસ્તી નથી. માત્ર એક ટાપુ એટલે કે પિરોટન ટાપુ પર માનવ વસાહત રહે છે.
હવે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે આ તમામ નવ ટાપુ પર જવા માટે લોકોએ નાયબ પોલીસ અધિક્ષકની પરવાનગી લેવી પડશે.
ઉલ્લેખનીય છે કે આનાથી પહેલા દ્વારકા પાસે આવેલા નિર્જન ટાપુઓ પર પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.
મુંબઈ શહેરમાં દૈનિક કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો.
You Might Be Interested In