283
Join Our WhatsApp Channel
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 2,662 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 78 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,58,866 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 5,746 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 89% થયો છે
હાલ શહેરમાં 54,143 એક્ટિવ કેસ છે.
હૈદરાબાદ ઝૂમાં 8 સિંહો કોરોના પોઝિટિવ. તંત્ર ચોંકી ઉઠ્યું…
You Might Be Interested In