ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વે થી પાલિકા ના ઉચ્ચ અધિકારીઓની ઊંઘ ઊડી ગઈ છે. મહાનગરપાલિકા આખા મુંબઈ શહેરમાં રોગપ્રતિકારક શક્તિના પ્રમાણ નો રેકોર્ડ મેળવવા માટે સમગ્ર મુંબઈ શહેરમાં તપાસણી અભિયાન શરૂ કર્યું હતું.
કોરોના દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન કરાવતા હોવ તો સાવધાન! જાણો એઈમ્સના ડો. ગુલેરિયાએ શું કહ્યું?
ગત તપાસણી અભિયાનમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઝુંપડપટ્ટી ના રહીશો ના શરીર માં ૫૭ ટકા જેટલા લોકો પાસે રોગ પ્રતિકારક શક્તિ છે. પરંતુ આ પ્રમાણ બિલ્ડિંગમાં રહેનારા લોકોમાં દેખાયું નહોતું.
હવે તાજેતરમાં જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં ઝુપડપટ્ટી રહીશોના શરીરમાં કુલ મળીને ૪૫ ટકા લોકોમાં પોઝિટિવિટી દેખાય છે. એટલે કે ૧૨ ટકા જેટલો તફાવત આવ્યો છે. મુંબઈ શહેરમાં જ્યાં ઝૂંપડપટ્ટીમાં ગીચ વસ્તી છે તે વિસ્તારમાં આટલો મોટો ફરક આવવો એ ચિંતાનો વિષય છે.
કોરોના મહામારી સામેની લડાઈમાં ડોક્ટરોની અછત ન વર્તાય એટલે વડાપ્રધાન મોદીએ લીધો આ મોટો નિર્ણય
આ રિપોર્ટ થી સતર્ક થયેલા મુંબઈ મહાનગરપાલિકાએ હવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોતાની કાર્યવાહી વધારી દીધી