206
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
માત્ર ત્રણ દિવસ પહેલાં જ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં એક ડોલ્ફિન નો મૃતદેહ મળી આવ્યો હતો. હવે વધુ બે ડોલ્ફિન ના મૃતદેહો મળી આવ્યા છે. આ ઘટના માહિમના રેતી બંદર અને હાજીઅલી પાસે આવેલા દરિયા કાંઠા ની છે. અહીં 6 થી 8 ફૂટ લાંબી બે ડોલ્ફિન માછલીઓના મૃતદેહ મળી આવ્યા. વનવિભાગના અધિકારીઓએ આ સંદર્ભે વધુ તપાસ આદરી છે.
જોકે અત્યાર સુધી મૃત્યુ માટેના કોઈ નક્કર કારણ કે પુરાવા મળ્યા નથી.
You Might Be Interested In