ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો .
મુંબઈ ,24 એપ્રિલ 2021.
શનિવાર .
એક્ટ્રેસ નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નોરા તેના વીડિયો અને ફોટો ફેન્સ માટે શેર કરતી રહે છે. અભિનેત્રી નોરા ફતેહીએ હાલ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

ફોટોમાં નોરા ફતેહીએ લોન્ગ ગ્લિટર ગાઉન કેરી કર્યો છે. નોરા ફતેહી તસવીરમાં ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છે. કેમેરામાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે નોરો ઘણી વખત સમુદ્ર કિનારે વેકેશન એન્જોય કરતી જોવા મળે છે. એક ઇન્ટરવ્યુમાં નોરાએ કહ્યું હતું કે, તેમને ટ્રાવેલ કરવું ખૂબ જ ગમે છે.

દરરોજ તેના ફેન્સની યાદીમાં વધારો થઇ રહ્યો છે. નોરા ફતેહી તેમના જબરદસ્ત અંદાજના કારણે ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. નોરા ફતેહી હંમેશા કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે.
નેહા શર્માએ શેર કરી ગ્લેમરસ તસવીરો, ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળ્યો ખાસ અંદાજ. જુઓ તસવીરો
