લોકસભાના પૂર્વ અધ્યક્ષ અને ઇંદોરના પૂર્વ સાંસદ સુમિત્રા મહાજન ની તબિયત લથડી છે.
તેમને ઇન્દોર સ્થિત બોમ્બે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ડોક્ટરોના મતે પૂર્વ લોકસભાના અધ્યક્ષની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
હાલ તેઓ ડોકટરોની ટીમની દેખરેખ હેઠળ છે.
હાફુસ આંબાનો ગોટાળો રોકવા હવે રત્નાગીરીના દરેક આંબા પર ક્યુ આર કોડ લાગશે. ખેડૂતોનો આઇડિયા..
