250
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ એપ્રિલ 2021
ગુરૂવાર
‘બ્રેક ધ ચેઇન’ હેઠળ સરકારે જે નવી ગાઇડલાઇન બહાર પાડી છે તે મુજબ હવે લગ્ન સમારંભમાં વધુમાં વધુ ૨૫ લોકો હાજર રહી શકશે. આ ઉપરાંત લગ્નના કાર્યક્રમને બે કલાકમાં પતાવવો પડશે. તેમજ લગ્ન સમારંભ દરમિયાન કોરોના ની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. જે કોઈ વ્યક્તિ આ કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાશે તેને પચાસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.
કાયદો કડક બને છે : ઇમરજન્સી કામ સિવાય જો હવે પ્રાઈવેટ વાહન બહાર નીકળ્યા તો દસ હજાર રૂપિયાનો દંડ.
You Might Be Interested In