ભારતનો આ જુનો અને જીગરજાન મિત્ર દેશ પાકિસ્તાનને અબજો રૂપિયા આપશે. જાણો સમય સાથે બદલાતા સંબંધો…

by Dr. Mayur Parikh

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવારોવે નવ વર્ષ બાદ પાકિસ્તાન પહોંચ્યા, જ્યાં તેમણે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન વતી પાકિસ્તાની નેતાઓને 'મહત્વપૂર્ણ' સંદેશ આપ્યો. 

આ સંદેશમાં લવરોવે જણાવ્યું કે, રશિયા પાકિસ્તાનની જરૂરિયાતો અનુસાર તમામ મદદ પૂરી પાડવા તૈયાર છે. એટલું જ નહીં, રશિયા પાકિસ્તાનમાં 8 અબજ ડોલરનું રોકાણ કરવા માંગે છે. 

ઉલ્લેખનીય છે કે રશિયા અને પાકિસ્તાન વચ્ચેની આ વધતી મિત્રતા ભારતનું તણાવ વધારી શકે છે.

દેશના એક ઐતિહાસિક કેસમાં ચુકાદો આપનાર જજ થયા ઉપ લોકાયુક્ત. જાણો વિગત.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More