306
Join Our WhatsApp Community
- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને જાહેરાત કરી છે કે તેમના દેશના પુખ્તવયના 90% વ્યક્તિઓને 19 એપ્રિલ સુધીમાં કોરોના ની રસી માટે પાત્ર કરવામાં આવશે
- તેમણે જાહેરાત કરી છે કે દરેક અમેરિકાવાસી ને પોતાના નિવાસસ્થાનેથી પાંચ માઈલની અંદર રસી આપવામાં આવશે
- ઉલ્લેખનીય છે કે અમેરિકા વિશ્વમાં સૌથી વધારે કોરોના થી પ્રભાવિત દેશ છે.
You Might Be Interested In
