રંગભૂમિના ‘આ’ ગુજરાતી સુપરસ્ટાર ને થયો કોરોના.

by Dr. Mayur Parikh
  • જાણીતા ગુજરાતી રંગભૂમિ અને અભિનેતા સંજય ગરોડિયા ને કોરોના થયો છે.
  • હાલ તેઓની તબિયત સ્થિર છે અને તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવા જણાવ્યું છે.
  • આ ઉપરાંત તેમના નાટક તેમજ ચાલી રહેલી ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More