જાણીતા ગુજરાતી રંગભૂમિ અને અભિનેતા સંજય ગરોડિયા ને કોરોના થયો છે. હાલ તેઓની તબિયત સ્થિર છે અને તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત તેમના નાટક તેમજ ચાલી રહેલી ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું છે.