307
મનસુખ હિરેન હત્યા પ્રકરણમાં એટીએસને હાથ લાગી વધુ એક કડી.
થાણેના ઓટો પાર્ટ્સ ડીલર મનસુખ હિરેન ની હત્યા ના સંદર્ભે પોલીસે એક ક્રિકેટ બુકી અને એક સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે.
થાણેની ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને ૩૦ માર્ચ સુધી પોલીસ રિમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો છે.
You Might Be Interested In
