મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ, એક જ દિવસમાં આટલા હજારથી વધુ નવા કેસ નોંધાયા

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,817 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 56 દર્દીઓના મોત નિપજ્યા છે

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 22,82,191 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 11,344 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 92.97% થયો છે

હાલ રાજ્યમાં 1,10,485 એક્ટિવ કેસ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More